દેશમાં નવા વાયરસની એન્ટ્રી

0
63


કોરોનાથી સાજા થયેલા એક દર્દીમાં Herpes Simplex Virus ના સંક્રમણનો પહેલો કેસ નોંધાયો

ગાઝિયાબાદની હોસ્પિટલમાં Herpes Simplex Virus ના દર્દીની સારવાર ચાલી રહી છે. દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટરોનો દાવો છે કે આ વાયરસના સંક્રમણનો પહેલો કેસ છે. આ વાયરસ સૌથી ઘાતક હોવાનો પણ ડોક્ટરોનો દાવો છે અને જો તેને ઝડપી ગતિએ કન્ટ્રોલ ન કરાયો તો મોટી તબાહી લાવી શકે છે.

 

The post દેશમાં નવા વાયરસની એન્ટ્રી appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here