મોરબી તાલુકાના ત્રાજપર ગામની સિલ્વરપાર્ક સોસાયટી નાલું રીપેર કરવા રજૂઆત

0
41મોરબી તાલુકાના ત્રાજપર ગામની સિલ્વરપાર્ક સોસાયટીના પ્રવેશ દ્વારનું નાલું ખૂબ જ બિસ્માર હાલતમાં હોય તેમજ નાલાની વચ્ચે ખૂબ મોટું ગાબડું પડી ગયેલ હોવાથી કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જી શકે છે તથા સોસાયટીમાં અવરજવર માટેનો માત્ર આ એક રસ્તો હોવાથી ત્વરિત આ નાલું રીપેર કરવામાં આવે તેમ છતાં જો આ ગાબડું રિપેર થઈ શકે તેમ ના હોય તો નવું નાલુ બનાવી આપવા ગ્રામજનોની પ્રચંડ માંગણી ને ધ્યાને લઈ જાગૃત નાગરિક શ્રવણ પાટડીયા તેમજ વિશ્વાસ બી. જોષી એ તાલુકા વિકાસ અધિકારી,મોરબી ને રજૂઆત કરીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here