અરવલ્લી જિલ્લામાં ભાજપા પાર્ટી દ્વારા મેઘરજ તાલુકાના જયદીપસિંહ ને કિસાન મોરચાના મહામંત્રી તરીકે નિમણૂંક કરાયા

0
31અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ(બ્યુરો ચીફ )

અરવલ્લી જિલ્લામાં ભાજપા પાર્ટી દ્વારા મેઘરજ તાલુકાના જયદીપસિંહ ને કિસાન મોરચાના મહામંત્રી તરીકે નિમણૂંક કરાયા

બળવંત ભોઈ ને અનુ.જન જાતિ મોરચા ના મહામંત્રી બનાવાયા

અરવલ્લી જિલ્લામાં ભાજપા પાર્ટી દ્વારા વિવિધ હોદ્દા ના હોદેદારો ની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામના જયદિપસિંહ ને અરવલ્લી જિલ્લાના કિસાન મોરચા મહામંત્રી તેમજ મેઘરજ તાલુકાના બળવંત ભોઈ ને અનુ.જન જાતિ મોરચા ના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લાના ભાજપ ના 4 ઉપ પ્રમુખ મંત્રી અને મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી ઠેર ઠેર આવકારી અભિનંદન આપ્યા હતા આમ અરવલ્લી જિલ્લા ભાજપ ના ઉત્સાહિત અને કર્મઠ નિષ્ઠાવાન અધ્યક્ષ રાજેન્દ્ર પટેલે વિવિધ મોર્ચાઓ અને ઉપ પ્રમુખો કાર્યાલય મંત્રી અને શહેર પ્રમુખ અને મહામંત્રી ની નિમણુંક પત્ર લખીને જાણકારી આપી હતી નિમણુંક થયેલા હોદ્દેદારો ને જિલ્લા ના ઠેર ઠેર વિસ્તારમાં થી જનતા અને કાર્યકરો એ આવકારી અભિનંદન આપ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here