હિરપુરા બટાટા ઉત્પાદક ખરીદ વેચાણ અને રૂપાંતર કરનારની સહકારી મંડળીને ફડચામાં લઇ જવાઇ

0
61હીરપુરા બટાટા ઉત્પાદન ખરીદ-વેચાણ અને રૂપાંતર કરનારી સહકારી મંડળી લી. મુ. હીરપુરા, તા.વિજાપુર,  ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ફડચામાં લઇ જવાઇ છે. મહેસાણાના ફડચા અધિકારી તરીકે ૦૫મે ૨૦૨૧ના રોજ નિમણુંક કરાઇ છે. આ સંસ્થાની ફડચા કાર્યવાહી કરવા માટે ફડચા અધિકારી દ્વારા ચાર્જ સંભાળી  લેવામાં આવેલ છે..આ અંગેના હિત સંબધિતોએ ૩૦ દિવસમાં બ્લોક નં-૦૩,બુહમાળી મકાન,બીજો માળ મહેસાણાનો સંપર્ક સાધવાનો રહેશે તેમ ફડચા અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here