મોરબીમાં મહિલા પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

0
68મોરબીના એ ડિવિઝન પોલીસ લાઈનમાં રહેતી મહિલા પોલીસ કર્મચારીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હોવાથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા

બનવાની મળતી વિગત મુજબ મોરબી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી અને એ ડિવિઝન પોલીસ લાઈનમાં ક્વાર્ટરમાં રહેતી નિતુબેન એન. પરમાર નામની LRD મહિલા કર્મચારીએ પોતના ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો લીધો હતો ઘટનાની જાણ થતાં એસ.પી. સુબોધ ઓડેદરા, Dy.SP મુનાફ પઠાણ, LCB તેમજ એ ડીવીઝનનો સ્ટાફ દોડી આવ્યો હતો આ અંગે વધુ તપાસ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here