પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલશે

0
45અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલશે
યાત્રાધામ પાવાગઢ મંદિર 11/6/2021 ને શુક્રવારના રોજ ભક્તો માટે માતાજીના દર્શન અર્થે ખુલ્લુ મુકાશે
માતાજીના દર્શન સવારે 6:00 વાગ્યાથી સાંજે 7:30 સુધી દર્શન માટે ખુલ્લું રહેશે
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here