હાલોલ:સીએસઆર માટે સન ફાર્માએ ગોલ્ડન પીકોક એવોડ 2021 જીત્યો.

0
30પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

ગોલ્ડન પીકોક એવોડા એ લોકપ્રિય અને પ્રતિષ્ઠિત માન્યતા છે જે
ઇન્સટ્યુટ ઓફ ડિરેક્ટર્સ (આઇઓડી), ભારત દ્વારા 1991 થી
સ્થાપિત કરવામાાં આવેલ છે હવે તે વિશ્વભરમાં કોપોરેટ એક્સેલન્સનો બેંચમાર્ક માનવામાાં આવેછે.કોપોરેટ લીડરશીપ,સંસ્થાકીય ઉત્કૃષ્ટિતા અને રાષ્ટરવ્યાપી માટે
કોપોરેટ સામાપ્રજક જવાબદારી અને વૈશ્વિક સ્તરે તેમના સંબધિત ક્ષેત્રોમાાં શ્રેષ્ઠતાની ઓળખ માટે વિવિધ કેટેગરીઝ હેઠળ તેને ઓફર કરવામાં આવી છે. જયારે અમને જાહેરાત કરવામાાં ખૂબ જ આનાંદ છે કેઅમારા સન ફાર્માસ્તયુંકલ ઇન્દ્રષ્ટિજ લિમિટેડ ને વર્ષ 2020 – 21 દરપ્રમયાન કંપનીને સીએસઆર કામ માટે કોપોરેટ સોશયલ રિસ્પોનસીબીલીટીની કેટેગરી હેઠળ ગોલ્ડન પીકોક એવોર્ડથી નવાજવામાાં આવ્યા છે.કોવિડ રોગચાળોની પરિસ્થિતિ ને ધ્યાનમાાં રાખીને, 10 જૂન 2021 ના રોજ સાંટથાના નિર્દેશકો દ્વારા વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહનુ આયોજન કરવામાાં આવ્યુ હતું અને સમગ્ર સનફાર્મા પરિવાર વતી ડો. આઝદર ખાન, વરિષ્ઠ વીપી (કોપોરેટ રિલેશન અને સીએસઆર) ને એવોર્ડ મળ્યો હતો.
સીએસઆર વિભાગ અને બ્રજેશ ચૌધરી અને પ્રતીક પડ્યા જેવા સભ્ય ગુજરાત અને અન્ય રાજ્યોમાાં સામાજિક વીકાસ અને સ્વાર્ગી ઉમદા અને માનવતાવાદી કાર્ય પ્રત્યે પર્સનસીય અને પ્રશસાત્મક કામગીરી કરી રહ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here