જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલો

0
74આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. બે નાગરિકનું મોત થયું 

જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. જ્યારે બે નાગરિકોના મોત થયા છે. સોપોરમાં અરમાપોરામાં આતંકિઓએ આજે પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો જેમાં 3 લોકોના મોત થયા છે.

ઉત્તરી કાશ્મીરના સોપોરમાં અરમાપોરાની પાસે આજે આતંકીઓની સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો જેમાં 4 લોકોના મોતની ખબર છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here