ગરુડેશ્વર ના ધામદરા ગામના યુવાને ઝેર પી ને જીવન ટૂંકાવ્યું

0
53ગરુડેશ્વર ના ધામદરા ગામના યુવાને ઝેર પી ને જીવન ટૂંકાવ્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર રણજીતભાઇ ગુમાનભાઇ તડવી ઉ.વ.-૨૨ નાઓ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવાપી જતા તેઓને પ્રથમિક સારવાર સરકારી દવાખાના ગરુડેશ્વર ખાતેથી વધુ સારવાર માટે રાજપીપળા રીફર કરેલ ત્યા દર્દીનુ સારવાર દરમ્યાન મરણ થયું હતું ત્યારે કેવડિયા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here