કાલોલ તાલુકાના એક ગામની સગીર બાળા ને લલચાવી ફોસલાવી ભગાડી જનાર સામે પોક્સો ની ફરીયાદ

0
48પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા

કાલોલ તાલુકાના નાનકડા ગામની એક સગીર બાળા ને ગત તા ૦૮/૦૬ ના રોજ રાત્રી ના સુમારે લલચાવી ફોસલાવી પટાવી પત્ની તરીકે રાખવાનાઅને શારીરિક શોષણ કરવાના ઈરાદે સગીર હોવાનુ અને બાળા ૧૭ વર્ષ આઠ માસની હોવાનુ જાણવા છતા પણ કાયદેસરના વાલીપણા માંથી ભગાડી જનાર હાલોલ તાલુકા નો મુકેશ વિનુભાઈ મહેરિયા સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એકટ ૨૦૧૨ ની કલમ ૧૨ અને અપહરણ નો ગુનો નોંધી વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર હાલોલ દ્વારા શરૂ કરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here