મોરબી : મીઠાના અગરીયાઓના પરીવારને પુરતી રાહત આપવા રજૂઆત

0
42મોરબી જિલ્લામાં ગત વર્ષે અને આ વર્ષે બે વર્ષ કપરા કસોટી ભર્યા સરકાર માટે અને આમ પ્રજાજનો માટે ગયા છે તેમા કારોના મહામારીમાંથી માંડ માંડ થોડી શાંતી થઈ ત્યાંજ તાઉતે વાવાઝોડાએ હેરાન પરેશાન કરી મૂક્યા જેમાં દરીયા કાંઠાના ગરીબ લોકોને બચાવવાની કામગીરી સહીસલામત સ્થળે ખસેડવાની રાશન પાણી થી માંડીને તમામ ખાધ સામગ્રી પુરી પાડવાની જવાબદારી જો કે ગુજરાત ખમીરવંતુ છે અનેક સેવાભાવી સંસ્થાઓ ખડે પગે રહી ધીરે ધીરે થાળે પડી રહ્યું છે ત્યારે એવું જાણવા મળેલ છે કે સરકાર દ્વારા કચ્છ,મોરબી, પાટડી, અને સરેન્દ્રનગર જીલ્લાના મીઠાના અગરમાં કામ કરતા અગરીયા ભાઈઓને સરકાર તરફથી બીજા જીલ્લામાં જે લાભો મળે તે કચ્છ, મોરબી, સરેન્દ્રનગર જીલ્લાને મળવા જોઈએ તેવી અખિલ ભારતીય કોળી સમાજના મોરબી જિલ્લાના પ્રમુખ સુરેશભાઇ શીરોહિયા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી ચછે તેમજ આ પરીવારના બાળકોને શિક્ષણ, રાશન, ખાધ સામગ્રી, કપડા, દવાઓ, વગેરે સહાય કરવા પણ અરજ કરેલ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here