ભારતીય મૂળની પત્રકારને પુલિત્ઝર અવૉર્ડ

0
49દિલ્હી: ભારતીય મૂળની પત્રકાર મેઘા રાજગોપાલનને મુસલમાનોની સામૂહિક અટકાયત પરના રિપોર્ટ માટે પ્રખ્યાત પુલિત્ઝર અવૉર્ડ આપવામાં આવ્યો હતો. રાજગોપાલન બઝફીડ ન્યૂઝમાં કામ કરે છે અને બે ભારતીય મૂળના પત્રકારોમાં સામેલ છે, જેમણે શુક્રવારે પુલિત્ઝર એવોર્ડ જીત્યો હતો.
૨૦૧૭માં ચીન દ્વારા હજારો મુસલમાનોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એના કેટલાક સમય બાદ રાજગોપાલન એક નજરબંધ શિબિરની મુલાકાતે જનારી પહેલી વ્યક્તિ હતી. સરકારે એને ચૂપ કરાવવાની કોશિશ કરી, એના વિઝા રદ કરવામાં આવ્યા અને એને પણ દેશનિકાલ કરવામાં આવી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here