ભાજપ નેતાએ પોતાની વૃદ્ધ અને લાચાર માતાને ઘરમાંથી તગેડી મુકી

0
156ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના ભાજપ નેતાએ પોતાની વૃદ્ધ અને લાચાર માતાને ઘરમાંથી તગેડી મુકી. ત્યાર બાદ આ વૃદ્ધ માતા વૃંદાવનમાં કેવી ખરાબ રીતે ભટકતી રહી. જ્યારે આ કહાની વિશે એક ભક્તિ ચેનલને ખબર પડી તો તેમણે આ વૃદ્ધ માતાની કહાની સૌને સંભળાવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ ભક્તિ ચેનલે કથાવાચકની માતાના દુખને લાઈવ બતાવાનો નિર્ણય કર્યો.

કહેવાય છે કે, વૃદ્ધ મહિલાના દિકરાનું નામ પ્રમોદ અગ્રવાલ છે. તે ભાજપ નેતા મંડળ અધ્યક્ષ છે. તે ત્રણ ભાઈ છે અને સુખી સંપન્ન છે. તેમ છતાં ત્રણેય ભાઈઓએ પોતાની વૃદ્ધ માતાને ઘરમાં રાખી સેવા કરવાનું યોગ્ય સમજ્યુ નહીં. પરિણામે વૃદ્ધ માતાને વૃદાંવનમાં ઠોકરો ખાવી પડી.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here