સુરતમાં સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરતા ભાજપના કાર્યકરો પ્રજા કરે તો દંડ ફટકારી ટાર્ગેટ પૂરા કરો વાહરે વિકાસ લક્ષી સરકાર વાહ

0
39સુરત: હાલમાં કોરોના હળવો પડયો હોવાથી મોટાભાગનું લોક ડાઉન ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે સરકારી બાબુઓ દ્વારા સરકારની ગાઇડ લાઇનનો  અંતર્ગત જાહેરનામાનોભંગ કરનાર મતદાર પ્રજા સામે દંડ પ્રક્રિયા શરૂ છે ત્યારે સુરત ખાતે તાજેતરમાં જ જાહેરનામાની એસી જેથી કરીને ભાજપના કાર્યકરો યુવાનો હોદેદારો માસ્ક પહેર્યા વગર કે સરકારની ગાઇડ લાઇન પર જાહેરમાં જાહેરનામાનો ભંગ કરતા સમાચાર બન્યા છે.

ત્યારે તંત્ર માત્ર પ્રજાને ના ગુજા હળવા કરી વિકાસ લક્ષી સરકારના રાજમાં ટાર્ગેટ પૂરા કરવાની પદ્ધતિ શરૂ કરેલ છે જેથી આવનારી વિધાનસભામાં કોંગ્રેસ માટે અચ્છે દિનની આશાઓ જમીન હોય એવા સમયે કોંગ્રેસ માટે પણ હાથમાં આવેલો કોળિયો છટકી જાય તેમ ગુજરાતમાં આપનો દબદબો શરૂ થઈ ગયો હોય જેમાં અમદાવાદ ખાતે ગુજરાતમાં પણ જન સંપર્ક કાર્યાલય શરૂ કરી દીધેલ છે જેથી આવનાર વિધાનસભા અને લોકસભા સહિતની અન્ય ચૂંટણીઓમાં ભારે રાજકીય ગરમાવો રહેવાના સંકેતો રહ્યા છે કોરોના મહામારી અંતર્ગત લોકોની હાલાકી સરકારી હોસ્પિટલ તો ઠીક પણ ખાનગી હોસ્પિટલ નિષ્ફળ નીવડેલી સરકારે પ્રજાના હૃદય પર પ્રાપ્ત કરે સ્થાન ગુમાવી દીધું હોય તેમ મોટા ભાગે રાજકીય નેતાઓ મહેસૂસ કરી રહ્યા છે અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતમાં ભાજપના કાર્યકરો નેતાઓ દ્વારા જાહેરનામાનો ભંગ કર્યાના સમાચાર અખબારો માં રહ્યા છે જે વિકાસલક્ષી સરકાર માટે લાલબત્તી સમાન અને પોલીસ માટે પડકાર જનક રહ્યા છે પ્રજાને દંડ ફટકારે તો ભાજપના કાર્યકરોને કેમ નહીં? એવા અનેક સવાલો સુરતમાં ચર્ચાના ચગડોળે ચડયા છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here