ઉપલેટા સોમનાથ મંદિરના પ્રાંગણમા લાશ જોવા મળી

0
33ઉપલેટા સોમનાથ મહાદેવના મંદિરમાં ગઇકાલે લાશ જોવા મળેલ હતી તે બસ સ્ટેન્ડ સામે રહેતા દલિત ની હતી, સોમનાથ મહાદેવ મંદિર ના પ્રાંગણમાં જે લાશ જોવા મળેલ હતી બસ સ્ટેન્ડ સામે આવેલ દલિત વાસમાં રહેતા બટુકભાઇ મેપાભાઈ વિંઝુડા ઉમર વર્ષ ૬૫ વાળાની નીકળી હવે સૌથી મોટો પ્રશ્નાર્થ એ છે કે કેમ ? તે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે તપાસ થાય ત્યારે જાણવા મળશે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here