ઇફેક્ટ;વાંકાનેર BSNL ટાવરો ફરી શરૂ;ન્યૂઝ અહેવાલના ૨૪ કલાકમાં જ એક્શન લેવાયા

0
39અહેવાલના ૨૪ કલાકમાં જ એક્શન લેવાયા

વાંકાનેર:છેલ્લા એક અઠવાડિયાથી BSNL ટાવરો કનેકટવીટીના ધાંધીયા થતા હતા.જેના કારણે લોકોને ખાસ્સી પરેશાની અનુભવી પડી હતી.તેમજ સરકારી કચેરીઓનો વહીવટ G-SWAN અંતર્ગત BSNL ટાવરો સાથે જોડાયેલો હોઈ તે બંધ હોઈ ગામડાઓના લોકને પણ ધરમના ધક્કા થતા હતા.ત્યારે આવતી કાલે વાત્સલ્યમ્ સમાચારમાં અહેવાલ પ્રસિદ્ધિ કરવામાં આવ્યો હતો.ત્યારે અહેવાલના ૨૪ કલાકની અંદર જ BSNL ના ટાવરો ફરી શરૂ થઈ ગયા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here