ટંકારાના લજાઈ ગામથી ભડીયા તરફ જવાના રસ્તે પેકેજીંગના કારખાનાના પાછળ જુગાર રમતા 

0
55
ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારાના લજાઈ ગામથી ભડીયા તરફ જવાના રસ્તે પેકેજીંગના કારખાનાના પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા કેતનભાઈ રમેશભાઈ જાકાસણીયા, હાર્દિકભાઈ જયંતીભાઈ જાકાસણીયા, ચેતનભાઈ કાન્તિલાલ બજાણીયા, ભરતભાઈ પ્રેમજીભાઈ ઘોડાસરા, નિર્મળભાઈ રાયધનભાઈ હુંબલ અને ઉમેશભાઈ મોહનભાઈ પનારાને રોકડ રકમ રૂ.૪૦૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here