નર્મદા યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ચંદ્રેશ પરમારે વેકસીન મુકાવી : વેકસીન લેવા અનુરોધ

0
43







નર્મદા યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ચંદ્રેશ પરમારે વેકસીન મુકાવી : વેકસીન લેવા અનુરોધ

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ વડીયા ગામના ગ્રામ પંચાયત ના સદસ્ય અને ન્યાય સમિતિ ના અધ્યક્ષ ચંદ્રેશ પરમારે વડીયા પ્રાથમિક શાળા ખાતે કોવિશિલ્ડ વેકસીન નો પ્રથમ ડોઝ લીધો હાલ નર્મદા જિલ્લામાં ૧૮ થી ૪૫ વર્ષ ના લોકો ને વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે સંદર્ભે વડીયા ગ્રામ પંચાયત ના સદસ્ય એ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં આજે એમને વેક્સીનેશન નો સ્લોટ મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વેક્સીન દરેક લોકો એ મુકાવી જોઇએ કોરોના સામે રક્ષણ આપે છે. કોરોના ની વેકસીન અને ગામ ના લોકો ને અપીલ પણ કરી હતી કે મેં વેકસીન મુકાવી છે. હવે બીજા લોકો પણ વેક્સીન મુકાવીને કોરોના સામે રક્ષણ મેળવે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here