તારાપુર-વટામણ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત

0
59







આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 10 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

તો અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર અને કંડકટર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી. સુરતથી ભાવનગર જઈ રહેલા પરિવારને અકસ્માત નડયો હતો, જેમાં મૃતકોમાં નવ વ્યકિત અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here