મહિસાગર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા સામે પાંચ દર્દીઓ સાજા થવા પામેલ છે

0
56







મહિસાગર જિલ્લામાં આજે પાંચ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે.

સંતરામપુર : : –  અમીન કોઠારી

મહિસાગર જિલ્લામાં આજે રાહતના સમાચાર છે મહિસાગર જિલ્લાના છ તાલુકામાં આજે એક પણ કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા નથી પરંતુ તેની સામે પાંચ દર્દીઓએ સારવાર દરમિયાન કોરોના ને મહાત આપતા સાજા થતા તેમને તેમના સ્વગૃહે જવા માટે ની રજા આપવામાં આવી છે

કોરોનાનો સંક્રમણ દિન-પ્રતિદિન વધતું જતું હોવાને કારણે સંતરામપુર તાલુકા સહિત મહિસાગર જિલ્લાના તમામ વહીવટી તંત્રને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here