ઓલ ઇન્ડિયા SC ST OBC માઇનોરીટીસ મહાસંઘના રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ખેમચંદભાઈ ઉર્ફે હમીરભાઈ શામળિયાના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

0
44




અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

આંબેડકરી ચળવળીના જુજાર કાર્ય સમ્રાટ ગરીબો વંચિતો માટે લડનાર ખંભીર નેતૃત્વ કર્તવ્યવાન નિસ્વાર્થ સમાજ સેવા કરનારા તેમજ ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘ ના કચ્છ ભુજ જિલ્લામાં ઘણા કાર્યક્રમો કર્યા છે જેમકે સામાજિક સંમતા અભિયાન ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતી વ્યસન મુક્તિ અભિયાન અનુસૂચિત સમાજ મહાસભા તેમજ ગુજરાતમાં ગામે ગામ સર્વ સમાજને સાથે રાખનારા જાતિ તોડો સમાજ જોડો નારાને ભૂલદ કરનાર સમાજ પર થતા અત્યાચારો સમાજ સાથે અડીખમ ઊભા રહી છે અને પીડિત પરિવારને ન્યાય અપાવે છે કચ્છ જિલ્લામાં આંબેડકર મુમેન્ડ નો વધારો વધારેમાં વધારે સક્રિય કાર્યકર્તા રહે છે અને લોક જાગૃતિનું કામ પણ કરતા રહે છે
સમગ્ર ગુજરાત અને કચ્છ જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના વિચારો ના મજબુત મુળિયા રોપ્યા એવા યુવા કાર્યકર્તા ને જન્મદિવસની ઓલ ઇન્ડિયા SC.ST.OBC. માઇનોરીટીસ મહાસંઘના સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશદાદા પવાર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આલજીભાઈ મારુ, રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ, ગુજરાત પ્રદેશ આઇટી સેલના પ્રમુખ ભરતસિંહ ઠાકોર, ભારમલભાઈ શામળીયા, કાનજી ભાઈ પી. પરમાર, મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હરંચરજીત સિંહ સહાની,મહારાષ્ટ્ર પ્રદેશ મહિલા આધાડી અધ્યક્ષ સંજીવની દામોદર, એડવોકેટ પ્રા. આનંદ સુર્વે,છગનભાઈ ઝાલા, વિશ્રામભાઇ મેરીયા, રાજુભાઈ ગોહિલ, હિરજીભાઇ બગડા,શિવજીભાઇ બુચિયા, રતનભાઇ કન્નર, સંતોષનાના ઈદંવે, જેરામ ભાઈ પરમાર, બાબુભાઈ મેરીયા, સુનિતા બેન ભુરાભાઈ વાણીયા, પ્રકાશભાઈ ગરવા, રૂપાભાઈ શામળિયા, ધીરજ સોલંકી, શંકર ગરવા, હીરાભાઈ લાધાભાઇ સામળીયા, રામજીભાઈ લોચા, જખુ ભાઈ મહેશ્વરી, ભીમજીભાઇ હરેશભાઈ પરમાર, જીતુભાઈ વાઘેલા, ગોપાલભાઈ ડુંગરિયા, સુનિલભાઈ ડુંગરિયા, તમામ નાનામોટા કાર્યકર્તા સમાજના આગેવાનો ના આશીર્વાદ અને સર્વ પદાધિકારીઓ કાર્યકર્તાઓ તરફથી લાખ લાખ શુભેચ્છાઓ આપવામા આવી અને આવીજ રીતના સાકામ કરો તેવી આશા રાખીએ છે
મોબાઇલ નં – 97232 04867

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here