ગુજરાત અસ્મિતા અહેવાલ મેઘરજ :હિતેન્દ્ર પટેલ મેઘરજના રામગઢીમાં જાહેર રોડ ઉપર પાણી ભરાતાં રાહદારીઓ ત્રાહિમામ અરવલ્લી જિલ્લામાં વરસાદનાં આગમનથી હવે ધીરે ધીરે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવા લાગ્યો છે જેમાં હવે કુદરતનો કરિશ્મા સરકારી અને પ્રાઈવટે કરવામાં આવેલ કામોની કુદરત પોલ ખોલતા હોય છે.કેટલીક વારે ચોમાસાના સમય માં રસ્તાના કામો માં મોટો ભ્રષ્ટાચાર થયેલો બહાર આવતો હોય છે કેમ કે ચોમાસા ના સમયે જ રસ્તા પર ખાડા ખાબોચિયા માં પાણી ભરાઈ જતું હોય છે જેના પગલે ગામડાઓમાં રસ્તા પર પાણી ભરાતા ગંદકી નું સામ્રાજ્ય ઉભું થતું હોય છે ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાનું રામગઢી ગામ જ્યાં રામગઢીના પ્રવેશ દ્વારા એટલે કે સારંગપુર,લીલોદરા, મુડશી વગેરે ગામોથી રામગઢી તરફ આવતા માર્ગ ઉપર ચોમાસા ના પહેલા વરસાદે પાણી ભરાતાં વાહનચાલકો, સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયાં છે. તેમને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.ત્યારે તંત્ર દ્વારા કંઈક ને કંઈક વરસાદી પાણી ના નિકાલ ની ખામી સર્જાતી જોઈ શકાય છે

0
124 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજના રામગઢીમાં જાહેર રોડ ઉપર પાણી ભરાતાં રાહદારીઓ ત્રાહિમામ

અરવલ્લી જિલ્લામાં વરસાદનાં આગમનથી હવે ધીરે ધીરે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસવા લાગ્યો છે જેમાં હવે કુદરતનો કરિશ્મા સરકારી અને પ્રાઈવટે કરવામાં આવેલ કામોની કુદરત પોલ ખોલતા હોય છે.કેટલીક વારે ચોમાસાના સમય માં રસ્તાના કામો માં મોટો ભ્રષ્ટાચાર થયેલો બહાર આવતો હોય છે કેમ કે ચોમાસા ના સમયે જ રસ્તા પર ખાડા ખાબોચિયા માં પાણી ભરાઈ જતું હોય છે જેના પગલે ગામડાઓમાં રસ્તા પર પાણી ભરાતા ગંદકી નું સામ્રાજ્ય ઉભું થતું હોય છે ત્યારે વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકાનું રામગઢી ગામ જ્યાં રામગઢીના પ્રવેશ દ્વારા એટલે કે સારંગપુર,લીલોદરા, મુડશી વગેરે ગામોથી રામગઢી તરફ આવતા માર્ગ ઉપર ચોમાસા ના પહેલા વરસાદે પાણી ભરાતાં વાહનચાલકો, સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયાં છે. તેમને
અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.ત્યારે તંત્ર દ્વારા કંઈક ને કંઈક વરસાદી પાણી ના નિકાલ ની ખામી સર્જાતી જોઈ શકાય છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here