શ્રી કમલમ ભાજપ કાર્યાલય નવસારી ખાતે ભાજપ મીડિયા વિભાગનો મહત્વકાંક્ષી શિબિર યોજાયો

0
36  • શ્રી કમલમ નવસારી ‌ખાતે ભાજપ મીડિયા વિભાગ નો મહત્વકાંક્ષી શિબિર યોજાયો……… કાર્યક્રમ ની શુભ શરૂઆત સ્તુતિ દ્વારા કરવામાં આવી હતી પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરા ભાઈ શાહે ખૂબ જ સુંદર સમજ આપી ને સૂચન કર્યું હતું કે પાર્ટી તરફથી થતા કાર્યક્રમો ને પ્રજા સમક્ષ પહોંચાડવા તથા વિકાસ લક્ષી કાર્યક્રમોની ગાથા લોકો સુધી મીડિયા જ પહોંચાડી શકે છે જેવી સુદર વાતો કરી હતી ત્યાર બાદ દિપીકાબેન ચાવડા એ પણ મીડિયાકર્મીઓને સૂચન કર્યું હતું કે મિડિયાની જવાબદારી અને હોદ્દો ખૂબ જ મહત્વનો છે જે દેશની ચોથી જાગીરદાર છે જે એક મહત્વનો સેતુ છે પ્રજાલક્ષી યોજનાઓ અંગેની જાણકારી છેવાડા ના માનવી સુધી મીડિયા થકી પહોંચે છે જેવી રમણીય વાતો કરી હતી ત્યારબાદ મીડિયા વિભાગના દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ રાજેશભાઈ દેસાઈ એ પણ સૂચન કર્યું હતું કે સંગઠનની સંરચના પેજ પ્રમુખ થી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી રચવામાં આવી છે પંડિત દિન દયાળજી એ કહ્યું હતું કે સંગઠનમાં ટોળા નું મહત્વ નથી પરંતુ અપેક્ષિત પરિણામ માટે સાચી વિચારધારા અને કામ કરવાની નેમ હોવી જોઈએ જેવી સુંદર વાતો કરી હતી ત્યારબાદ ડોક્ટર જગદીશભાઈ પટેલ દક્ષિણ ઝોનના પ્રવક્તા માજી મેયર સુરત એમણે પણ ખૂબ જ સુંદર સૂચન કર્યું હતું કે મીડિયાએ પંચ જ્ઞાનેન્દ્રિયો છે લોકમત સૌથી મહત્વપૂર્ણ માધ્યમ મિડિયા જ છે જેવી સુંદર વાતો કરી વક્તવ્ય પૂર્ણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવસારી જિલ્લાના મીડિયા કન્વીનર જીગર ભાઈ દેસાઈ એ કર્યું હતું તેમજ અંતમાં આભાર વિધિ ટૂંકા શબ્દોમાં પૂર્ણ કરી ઉપસ્થિત પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here