ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ મોટા સમાચાર

0
74ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોરોના કાળમમાં મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ કરી દેવામાં આવી હતી પરતું હવે કોરોના સંક્રમણ ઘટ્યૂ છે ત્યારે ચૂંટણી યોજાશે કે નહીં તેવી અટકળો વહેતી થઈ છે. ત્યારે ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને સુત્રો પાસેથી જાણકારી મળી છે કે આગામી બે કે ત્રણ મહિનામાં મનપાની ચૂંટણી યોજાઈ શકે છે.

મનપાનું સંચાલન કરવા હાલ કાર્યકારી વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે નજીકના ભવિષ્યમાં મનપાની ચૂંટણી યોજાઈ તેવા ભણકારા વાગી રહ્યા છે.મળેલી માહિતી પ્રમાણે મનપાની ચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here