મેઘરજ તાલુકાની ખાખરીયા જીતપુર દૂધમંડળી ની જનરલ સભા યોજાઈ

0
46અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

મેઘરજ તાલુકાની ખાખરીયા જીતપુર દૂધમંડળી ની જનરલ સભા યોજાઈ

ખાખરીયા જીતપુર દૂધ મંડળીની જનરલ સભા ચેરમેન કારાભાઇ વાલમભાઇ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી સભાનું આયોજન કોવીડ 19 ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યું હતું જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સાથે સભામાં સભાસદો હાજર રહ્યા હતા ત્યારે એંજન્ડા મુજબ સભા શરુ કરવામાં આવી હતી ઉપરાંત મંડળીમાં સૌથી વધુ ભેંસમા દૂધ ભરાવનાર ને એક થી ત્રણ નંબર આપ્યા હતા તેમજ ગાય મા પણ સૌથી વધુ દૂધ ભરાવનાર સભાસદ ને એક થી ત્રણ નંબર આપ્યા હતા ત્યારે ભેંસમાં સૌથી વધુ કાળાભાઇ વાળામભાઈએ પ્રથમ નંબર મેળવી ઇનામ મેળવ્યું હતું અને ગાયમા પટેલ રેવાભાઈ ધરમાભાઈ એ પ્રથમ નંબર મેળવી ઇનામ મેળવ્યુ હતું. તથા સાબરડેરી તેમજ ખાખરીયા જીતપુર દૂધ મંડળીનો મળી કુલ 24 ટકા નફો મંડળી આપનાર છે ત્યારે મંડળીનો વહીવટ સારો ચાલે છે તે બદલ મંડળી ના સેક્રેટરી, મંડળીના સ્ટાફ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતોLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here