એકના એક લાડકાએ દુનિયા છોડતા માતા-પિતાનું હૈયાફાટ રૂદન: સમગ્ર પંથકમાં અરેરાટી દુનિય

0
40પ્રાપ્ત વિગત મુજબ જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા કચરાનાં ડોર ટુ ડોર કલેક્શન માટે જામનગરની એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આજે શહેરનાં ખોડિયારનગર 1માં આ કંપનીના ડોર ટુ ડોર કચરો લેવા આવતાં વાહનના ડ્રાઈવરે બેફિકરાઈથી વાહન ચલાવતા ઉત્તરપ્રદેશથી રોજીરોટી રળવા આવેલા વિકાસભાઈ રાડાનાં એકના એક ચાર વર્ષના પુત્ર આરવને કચડી નાખ્યો હતો. આથી તેને તાત્કાલિક સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. તક જોઇને ટીપરવાન ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો.

જેતપુર: જેતપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટરના ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહને ૪ વર્ષના ભૂલકાને કચડ્યો

આ પહેલા પણ જેતપુરના દેરડી રોડ પર ટીપરવાન પલ્ટી જતા ક્લીનરનું મોત થયું હતુંLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here