વાંસદા તાલુકામાં કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ લીમઝરમાં યોજવામાં આવી

0
35
વાંસદા તાલુકામાં કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટિંગ લીમઝરમાં યોજવામાં આવી જેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા કારોબારી મંત્રી અને વાંસદા તાલુકા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ ફતેસિંહભાઈ, કારોબારી સદસ્ય છનાભાઇ પાંડવી, માજી સરપંચ ઇશ્વરભાઇ તેમજ અન્ય આગેવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। rrોબાrી रज रजरी । દવા ઓક્સિજન જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી આપી શકતી નથી। સમાજ સેવા સંસ્થાના કારણે આપણે સૌ બચી શક્યાં છીએ।

rrેr . rોધ આ મિટિંગમાં લીમઝર સીએચસીના ડોક્ટરોને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યાં હતા। આ મિટિંગમાં પ્રમુખ સહિત અગ્રણીઓ હાજર રહ્યાં હતા।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here