જંબુસરના હસમુખભાઈ વર્લ્ડ મીની મેરેથોન દોડમાં દ્વિતીય ક્રમે ઝળક્યા

0
35 

આજ તા. ૨૬ મે, ૨૦૨૧ ના રોજ હોંગકોંગ વર્ચ્યુઅલ મીની મેરેથોન યોજાઈ હતી. જેમાં સિનિયર સિટીઝન વિભાગમાં એટલે કે ૬૦ વર્ષથી ઉપર ના વિભાગમાં ભારત દેશ તરફથી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના જંબુસર ના દોડવીર હસમુખભાઈ જંબુસરિયા (ઉં. વ. ૬૩) નાઓએ મીની મેરેથોન દોડમાં ભાગ લઈ ૧:૬ કી.મી. નું અંતર ૧૩ મિનિટ ૧૬ સેકન્ડમાં પૂર્ણ કરી વિશ્વ કક્ષાએ દ્વિતીય નંબરે વિજેતા રહ્યા છે.

 

આ અગાઉ તેઓ જનરલ કેટેગરી માં પણ વિજેતા રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here