વિદેશી દારૂ સહિત ૬.૩૮ લાખ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સાગબારા પોલીસ

0
81વિદેશી દારૂ સહિત ૬.૩૮ લાખ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી સાગબારા પોલીસ

જુનેદ ખત્રી : જુનેદ ખત્રી

કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન નાઓની બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસે નાકાબંધી દરમ્યાન ગ્રે કલરની ઈનોવા ગાડી નંબર MH. 2 CB. 9000 માં ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની બોટલો નંગ-૨૯૮ કિ.રૂ. ૧,૩૭,૦૪૦/- ના મુદ્દામાલની હેરાફેરી કરતા ઇનોવા ગાડી સહીત કુલ કિ.રૂ. ૬,૩૮,૦૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રાકેશ શંભાજી પાટીલ મુળ રહે કલમાડી,તા.જી. નંદુરબાર મહારાષ્ટ્ર હાલ રહે. ૧૭- છત્રપતિ શીવાજી નગર સાર્વજનિક વિદ્યાલય લીમ્બાયત, ઉધના સુરત શહેર તથા મુનાફખાન અહેમઅલી પઠાણ રહે.૩/૩૧૩૮ જુમાસા ટેકરા આંબાવાડી કાલીપુલ, સુરત નાઓને પકડી પાડી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here