જીલ્લા પંચાયત ખાતે જેસીઆઈ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

0
40
આસીફ શેખ લુણાવાડા

 

જેસીઆઇ લુણાવાડા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મહીસાગર ના સંયુક્ત ઉપક્રમે

તારીખ 27/6/2021 રવિવારના રોજ સવારે 11 થી 1 કલાક સુધી રક્તદાન શિબિરનું આયોજન

રૂમ નંબર 204 થી 210 બીજો માળ જિલ્લા પંચાયત ભવન લુણાવાડા મહીસાગર અને લુણાવાડા નગર ના અને આજુબાજુ ગામ જનોએ રક્તદાન શિબિરનું લાભ લીધો હતો.

પ્રોજેક્ટ ચેરમેન જેસી જતીન પંચાલ.પ્રોજેક્ટ ડાયરેક્ટર જેસી મિહિર જોષી,પ્રેસિડેન્ટ જેસી ડો રૂદ્રાંગ શુક્લ સેક્રેટરી

જેસી નરેન્દ્ર પટેલ અને જેસી આઈ લુણાવાડા ના સિનિયર મેમ્બર અને જે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here