સેગવા થી શિનોર જવાના મુખ્ય માર્ગ ઉપર ફોફળિયા ગામે નવનિર્માણ થયેલ રાજ્ય ધોરીમાર્ગ પર કુતુહલ સર્જાયું

0
39
સેગવા થી શિનોર જવાના મુખ્ય માર્ગ ઉપર ફોફળિયા ગામે નવનિર્માણ થયેલ રાજ્ય ધોરીમાર્ગ પર કુતુહલ સર્જાયું
ડભોઇ થી શિનોર તરફ જવાનો મુખ્ય માર્ગ હોય મોટા ફોફળિયા ગામ નજીક અઢી ફૂટ રોડ બમ્ફર સાથે ખસ્યો હોય તેમ સ્પષ્ટ જણાઈ આવતા તંત્રના કામગિરી સામે સવાલો ઉભા થયા છે
બમ્પર સાથે પાડેલ પટ્ટા અઢી ફૂટ ખસીજતા કુતુહલ સર્જાતા લોકટોળા જોવા ઉમટિયા પડ્યા હતા
રોડ કુદરતી ખસ્યો કે તંત્ર ની ગુણવત્તા ની લાપરવાહી ના કારણે ખસ્યો તેથી લોકોમાં કૌતુક સર્જાયું હતું.
ગ્રામજનો દ્વારા વહેલી તકે આ રોડનું કામ ન થાય તો આગામી ચોમાસાની ઋતુમાં રોડ ઉપર ખાડાઓ પડી જશે જેથી વહેલી તકે રોડનું સમારકામ થાય તેવી માંગ ઉઠી છે
રિપોર્ટર…ફૈઝ ખત્રી.શિનોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here