ફતેપુરા ભાજપા કાર્યકર્તાઓ એ મન કી બાત કાર્યક્રમ ને નિહાળી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું..

0
35દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મનકી બાત કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું…જેમા ફતેપુરા તાલુકા ના સલરા ભૂતખેડી ફળીયા ખાતે જિલ્લા યુવા મોરચા પ્રમુખ મોહિતભાઈ ડામોર ના અધ્યક્ષ સ્થાને મનકી બાત નિહાળવા નો કાર્યક્રમ યોજાયો હતો..જેમાં મોટી સઁખ્યાં માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતુ…

તેમજ ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા માં પણ જિલ્લા બક્ષીપંચ મોરચા ના ઉપ પ્રમુખ અને ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરુભાઈ નવલાભાઈ પ્રજાપતિ દ્વારા ગ્રામ પંચાયત ફતેપુરા માં મન કી બાત કાર્યક્રમ નિહાળવા નું આયોજન કરવા માં આવ્યુ હતું… આ પ્રસંગે ડે.સરપંચ મનોજ ભાઈ કલાલ, ગ્રામ પંચાયતના સભ્ય કેવલભાઈ પંચાલ, ઉમંગભાઈ શાહ, તેમજ કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા….

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here