મેરવદર થી ખારચીયા ડામર રોડ તાત્કાલિક બનાવવા ઉઠી લોક માંગ.

0
35રોડ મા ખાડા કે ખાડા મા રોડ!!

ઉપલેટા તાલુકા ના મેરવદર થી ખારચીયા રોડ અતિશય ખરાબ હાલત નો થઈ ગયો છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે રોડ મા ખાડા કે ખાડા મા રોડ તે સમજવુ એ રાહદારીઓ માટે અઘરું બની ગયું છે.

મેરવદર અને તેના ઉપર ના ગ્રામ્ય વિસ્તારો માટે જામનગર અને જામજોધપુર અને ઘણા ગામો ને જોડતો મુખ્ય રોડ છે જેવા કે મેરવદર થી ઢાંક થી રાજપરા થી ચરેલીયા થી ખારચીયા ના આ રોડ અન્ય જિલ્લા ઓ ને જોડતો રસ્તો છે. હાલ ચોમાસાની સિઝનમાં મા આ રોડ લોકો ના અકસ્માત નુ કારણ ના બને તે પહેલા તંત્ર તાત્કાલિક નવો રોડ બનાવવા લોક માંગ ઉઠી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here