સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિષદમાં ભૂલભૂલૈયા બનીને તૈયાર આગામી દિવસોમાં જ લોકોપણ થઈ શકે

0
53







સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિષદમાં ભૂલભૂલૈયા બનીને તૈયાર આગામી દિવસોમાં જ લોકોપણ થઈ શકે

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની પાસે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને પ્રવાસન ધામ તરીકે જાહેર કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા પછી ત્યાં કેક્ટસ ગાર્ડન , બટરફલાય ગાર્ડન , ફ્લવર ઓફ વેલી, પેટ્સ ગાર્ડન અને જંગલ સફારી આવા અનેક પ્રોજેક્ટ ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનવામા આવ્યા છે અને ગોરા જૂના પુલ પાસે નર્મદા ઘાટ તૈયાર થઈ રહ્યો છે ત્યાં નર્મદા મહાઆરતી નું આયોજન થઈ શકશે આવી જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિષદમાં ભૂલભૂલૈયા પણ બનીને તૈયાર થઇ ચૂક્યું છે આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવા મા આવશે



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here