નેત્રંગ ભારતીય જનતા પાર્ટીના ત્રણ મંડળ પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી.

0
40







 

પત્રકાર પ્રતિનિધિ, નેત્રંગ તાલુકો
પટેલ બ્રિજેશકુમાર બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

નેત્રંગ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ મંડળ પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી. તા.૨૬-૦૬-૨૦૨૧ ને શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિસિંહ અતોદરિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રભારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ૯ તાલુકા, ૪ નગરો તેમહ ૧ નોટિફાઇડ એરિયા મળી કુલ ૧૪ મંડળોના પ્રભારીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

નેત્રંગ તાલુકામાં ત્રણ મંડળ પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. જેમાં નિશાંત પ્રકાશચંદ્ર મોદી, ભાવનાબેન રાજેશભાઇ પંચાલ અને રશ્મિકાંત ઇન્દ્રવદનભાઈ પડ્યાં આમ ત્રણ નિમણુંક કરવામાં આવી.



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here