એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો આપઘાતનો પ્રયાસ

0
73રાજકોટની પ્રખ્યાત શિવશક્તિ ડેરીમાં એક પરિવારના ચાર સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે

રાજકોટમાં સામુહિક આપઘાતના પ્રયાસ કરાયો છે રાજકોટની પ્રખ્યાત શિવશક્તિ ડેરીમાં એક પરિવારના ચાર સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ઘટનાને પગલે સ્થાનિકોમાં ચકચાર મચી છે.

પરિવારે કેમ આવું પગલું ભરવાનો વારો આવ્યો તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here