વિજાપુર તાલુકાના ગવાડા ગામે કિસાન મોરચા દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

0
31
વિજાપુર તાલુકાના ગવાડા ગામે ભાજપ કિસાન મોરચા દ્વારા વૃક્ષા રોપણ કરાયું

વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષો નું ઘેરઘેર રોપણ કરી ઓક્સિજન વરસાદ શુધ્ધ વાતાવરણ માટે વૃક્ષા રોપણ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્રારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્થાનીક ધારાસભ્ય રમણભાઈ ડી પટેલ, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ પટેલ,મહેસાણા, જીલ્લા ઉપાધ્યક્ષ કમલેશભાઇ પટેલ કોષાધ્યક્ષ માધુભાઇ પટેલ,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન રાજુભાઇ, મહેસાણા કિસાન મોરચા ના પ્રમુખ પંકજભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ,મહામંત્રી યોગેશભાઇ પટેલ, વિજાપુર તા.પંચાયત સ્ટેડિગ કમિટી ચેરમેન રોહિતભાઇ પટેલ ,વિજાપુર શહેર પ્રમુખ સંજય ભાઈ પટેલ તાલુકા સદસ્ય પરેશ પટેલ,ગવાડા ના સરપંચ, અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.
સૈયદજી બુખારી વિજાપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here