ખીસ્સામાંથી મોબાઈલ શેરવી ચોરી કરી નાશી ગયેલ ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભુજ શહેર એ ડીવિઝન પોલીસ.

0
108રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- ભુજ શહેરના એ ડીવીઝ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર પી એમ.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટે.ના એ પ ગુ.ર.ન-૧૪૫જર૧ ઈપી.કો કલમ- ૩૭9૯(અ)-૩ મુજબ નો ગુનો ત।-ર૬/૦૬/ર૦ર૧ જે ગુનાનો ભેદ ઉકેલવા સુચના સર્વેલન્સ સ્ટાફની ટીમ ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ તથા વિશ્વા પ્રોજેક્ટ અંતર્ગત લણેલસી.સી.ટી.વી કેમેરાના ઉપયોગથી પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એ.એસ.અઇ કિશોરસિંહ બળવંતસિંહ જાડેજાનાઓની બાતમી હકીકત મળેલ કે સદર હું ગુના કામેનો આરોપી હાલલે પોતાના ધરે રામનગરીમાં હાજર છે.

તેવી બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફની ટીમ તાત્કલીક રામનગરીમાં મજકુરના ઘરે જઇ તેની પુછપરછ કરતાં પોતે સદર ગુના કામેનો મુદામાલ ચોરી કરેલ હોવાનું જણાવતો હોઈ જેથી આરોપીને કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા માટે તજવીજ કરવામાં આવેલ છે. આ કામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ,વાય.પી જાડેજા નાઓ ચલાવી રહેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here