નાના લીમટવાડા પાસે કરજણ નદીના પુલ પરથી છલાંગ લગાવનાર યુવાનનું મોત

0
34નાના લીમટવાડા પાસે કરજણ નદીના પુલ પરથી છલાંગ લગાવનાર યુવાનનું મોત

રાજપીપળા : જુનેદ ખત્રી

નાના લીમટવાડા ગામ પાસેની કરજણ નદીના ના પુલ પરથો કૂદી પડેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાના લીમટવાડા ગામ પાસેની કરજણ નદી ના પુલ ઉપર થી કુદી ગયેલા જીતેંદ્ર ઉર્ફે જીતેશભાઈ બાલુભાઈ વસાવા ઉ.વ .૨૪ રહે.વણઝર તા.નાંદોદ પુલની ઊંચાઈ પરથી કૂદી પડતા ડાબો પગ ભાંગી જતા સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તા.૨૭ જૂન ના રાતના તેનું મોત થતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here