જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની આગેવાની ટંકારા ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

0
46જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની આગેવાની ટંકારા ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો જેમા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા,ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા,ટંકારક તાલુકા ભાજપ ઉપ પ્રમુખ દિનેશભાઇ વાધરીયા જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા , તાલુકા ભાજપ મહામંત્રી ગણેશભાઇ નમેરા, તાલુકા પંચાયત સદસ્ય ભવિનભાઈ સેજપાલ,મોરબી યુવા ભાજપ સદસ્ય બેચર ઘોડાસરા તથા ચિરાગ કટારીયા,વિશાલ કુકડીયા,રણજીત ગઢવી, રાજ પંડ્યા,નિલેશ પટ્ટણી,જય સેજપાલ,ધનંજય મેહતા,દીપકભાઈ વાઢેર,સાગરભાઈ અને ઓટાળા ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here