ટંકારા તાલુકા પંચાયતની કારોબારી સભા યોજાઈ

0
35ભાવિન સેજપાલ દ્વારા

ટંકારા તાલુકા પંચાયતની કારોબારી માં ખેડૂત લક્ષી નિર્ણય 25 તારીખના રોજ ટંકારા તાલુકા પંચાયતની કારોબારી સભા યોજાઈ જેમા  તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અરવિંદ ભાઈ દુબરીયા ના અધ્યક્ષ સ્થાને કારોબારી યોજાઈ જેમાં ખેડૂત લક્ષી નિર્ણય જેવા કે ખેતીમાં પાઇપલાઇનની મંજૂરી અને ચરેડા કરેડા ની મંજૂરી છે એક વર્ષની આપવામાં આવતી હતી તે હવે પાંચ વર્ષની આપવામાં આવશે જેથી ખેડૂતોને દર વર્ષે તાલુકા પંચાયતની મંજૂરી લેવા માટે ધક્કા ખાવામાં આવશે નહીં તે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા નો આગ્રહ હતો તેમજ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભામાં તમામ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી વધારે તાલુકા પંચાયતમાં સોલાર સિસ્ટમથી ઉપયોગ કરવામાં આવશે તે નિર્ણય નહિ પણ મંજૂરી આપવામાં આવી હતી તેથી આજ તાલુકા પંચાયત ભાજપની બોડી ખેડૂત લક્ષી નિર્ણયને તાલુકાના ખેડૂતોએ આવકાર્યો હતો અને કારોબારી અને સામાન્ય સભામાં તમામ સભ્યો હાજર રહ્યા હતાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here