24 કલાકમાં ભારે વરસાદની આગાહી

0
38


ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તે ઉપરાંત દીવ-દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ નહિવત છે. જ્યારે અમદાવાદમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

The post 24 કલાકમાં ભારે વરસાદની આગાહી appeared first on Vatsalyam Samachar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here