ગણદેવી જનસેવા કેન્દ્ર ખાતે આવક ના દાખલા મેળવવા માટે લાંબી કતારો

0
34ગણદેવી મામલતદાર કચેરી ખાતે આવક ના દાખલા મેળવવા માટે લાંબી કતારો લાગી હતી કોઈપણ પ્રકારે સોશિયલ distance ના નિયમોનું પાલન થતું નથી તો વહીવટી તંત્ર આ બાબતે જાગૃત થઈ નિયમોનું પાલન કરાવે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here