ગૌવંશને કતલના ઇરાદે બાંધી રાખનાર ઇસમોને ઝડપી પાડતી મહીસાગર પોલીસ

0
39:- ગૌવંશને કતલના ઇરાદે બાંધી રાખનાર બે ઈસમો ને ઝડપી પાડતી મહીસાગર પોલીસ

સંતરમપુર ::- અમિન કોઠારી

:- મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ શાકા મેદાન પાસે ગૌવંશ કતલ થઈ રહ્યા હોવાની બાતમી લુણાવાડા પોલીસને મળી હતી જેમાં પોલીસે રેડ કરતા એક ગાય અને એક બળદને કતલના ઇરાદે બાંધી રાખેલ મળી આવ્યા હતા જે બચાવી લઈ બે ઈસમો ને ઝડપી પાડતી મહીસાગર જિલ્લાની લુણાવાડા પોલીસ

:- મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલિસ ને બાતમી મળી હતી કે લુણાવાડા ખાતે આવેલ શાકા મેદાન પાસે એક ગાય અને એક બળદને કતલના ઇરાદે બાંધી રાખવામાં આવ્યા છે જેમાં પોલીસે રેડ કરતા ગૌવંશ કતલના ઇરાદે બાંધેલ એક ગાય અને એક બળદ મળી આવ્યા હતા અને ઘટના સ્થળે થી કતલ કરાવામાં ઉપયોગમાં લેવાતાં હથિયારો પણ કબજે કરવામાં આવ્યા હતા પોલીસે બે ઇસમો ફીરદોસખાન ઉર્ફે ફીરોજખાન સીકંદરખાન હુસેનખાન પઠાણ અને ઇમરાનભાઇ મજીદભાઇ અહેમદભાઇ શેખને ઝડપી પાડયા છે તો અન્ય 4 ઈસમો ફરાર છે પોલીસે તમામ વિરૂદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૭ ની કલમ તથા પ્રાણી કુરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ તેમજ ગુજરાત એનિમલ પ્રીઝર્વેશન એકટ ૨૦૧૧ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here