સાગબારા તાલુકા ના ઘોડાદેવી ગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો મન કી બાત નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
39સાગબારા તાલુકા ના ઘોડાદેવી ગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો મન કી બાત નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

ડેડીયાપાડા : તા.27-06-2021 ના રોજ ભારતીય જનતા પાર્ટી નર્મદા , કિસાન મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો મન કી બાત નો કાર્યક્રમ અને વૃક્ષા રોપણ નો કાર્યક્રમ સાગબારા તાલુકા ના ઘોડાદેવી ગામ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં ગુજરાત ના કિસાન મોરચા ના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ સાહેબ, નર્મદા જિલ્લા કિસાન મોરચા ના અધ્યક્ષ નિકુંજભાઈ પટેલ, જિલ્લા કિશાન મોરચાના મહામંત્રી આશિષભાઈ પટેલ તથા કમલેશભાઈ પુરોહિત.ભારતીય જનતા પાર્ટી સાગબારા પ્રમુખ મોતિસિંગભાઈ વસાવા,મહામંત્રી અમિતભાઇ સુર્યવંશી, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી રોહનભાઇ વસાવા, તાલુકા પંચાયત સાગબારા કારોબારી ચેરમેન મતી પુર્વી બેન તડવી,ન્યાય સમિતિ ના ચેરમેન મતી ચંદા બેન વસાવા, સાગબારા ના માજી સરપંચ સોનસિંગભાઈ તડવી , દિપકભાઈ,સુનિલભાઈ, વિશાલ ભાઈ ,તથા ગામ ના વડીલો,કાર્યકર્તાઓ હજાર રહ્યા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here