વિજાપુર પેઢામલી ગામે પ્રથમ કો વેકશીન ડોઝ આપવા નો કાર્યક્રમ યોજાયો

0
71વિજાપુર ના પેઢામલી ગામે પ્રથમ વખત કો વેકશીન કાર્યક્રમ યોજાયો

વિજાપુર તાલુકાના છેવાડે આવેલ પેઢામલી ગામ માં હાલ માં રાવળ સમાજ રબારી સમાજ દેવીપૂજક સમાજ સુથાર સમાજ ઠાકોર સહીત ઇતર સમાજ ની સંખ્યા વધુ હોઈ તમામ ધાર્મીક રીતે બાધાઓ સહીત ઉપર વધુ આસ્થા રાખતા હોવાથી આરોગ્ય ખાતા દ્વારા અગાઉ કો વેકશીન નો કાર્યક્રમ રાખવામાંઆવ્યો હતો પરંતુ કાર્યક્રમ સફળ નહી થવાથી ગામના લોકો વેકશીન થી વંચીત ના રહી જાય તે માટે આરોગ્ય ખાતા માં ચિંતા ઉભી થઇ હતી પરંતુ ભાજપના સંનિષ્ઠ કાર્યકર તેમજ જીલ્લા ઉપા અધ્યક્ષ કમલેશભાઈ પટેલ ઉર્ફે કાકા સહીત ભાજપ ના કાર્યકરો એ ગામની મુલાકાત લઈને ગ્રામજનો ને સમજાવતા ગ્રામજનો પ્રથમ વખત કો વેકશીન લેવાની તૈયારી બતાવતા ગામના લોકોએ કો વેકશીન પ્રથમ વખત લેવાની શરૂઆત કરવામાં આવી હતી જેને લઇને આરોગ્ય ખાતા ને રાહત ઉભી થઇ હતીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here