વિજાપુર વસઇ પોલીસે ઘરડાઘર ની મુલાકાત લઇ અપનાપન દર્શાવ્યો

0
30વિજાપુર વસઇ પોલીસ દ્વારા નમન દ્વાર આપના પન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વિજાપુર વસઇ પોલીસ મથકે ના પોલીસ કર્મીઓ દ્વારા નમન દ્વાર અપના પન કાર્યક્રમ અંતર્ગત ઘરડા ઘર ની મુલાકત લઈને વૃધ્ધા ઓને જનરલ આઇટમો ની કિટો આપી સાથે બેસીને નાસ્તો કરી અપનાપન ની લાગણી ઉભી કરવા માં આવી હતી જેમાં પોલીસ કર્મીઓ એ પોતાના પોલીસ મથક ના સબ અધિકારી સાથે હાજર રહીને વૃધ્ધાઓ ને લાગણી સભર ભેટ આપી હતી તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અને તકલીફો દૂર કરવા તેમજ તેમની તંદુરસ્તી માટે ના હાલ હવાલ ની પૃચ્છા કરવામાંઆવી વૃધ્ધાઓ લાચાર નથી તેવો એહસાસ કરાવ્યો હતો જોકે જીલ્લા પોલીસ વડા ડો પાર્થરાજ સિંહ ના માર્ગદર્શન મુજબ વૃધ્ધાઓનો આદર સત્કાર કરવા ના સુચનો ના પગલે હાલ માં ચાલતી કોરોના મહામારી માં કોઈ તકલીફ ના પડે તે માટે ઘરડા ઘર માં રેહતા વૃધ્ધો ને જરૂરિયાતે યાદ કરવા માટે સંપર્ક કરવા પણ જણાવવા માં આવ્યું હતું તેમજ દવાઓ તેમજ તેમને જોઈતી આવશ્યક વસ્તુઓ ની સેવાઓ પુરી પાડીને પોલીસે ઉત્તમ રક્ષણ નો ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેથી પોલીસ ના કામગીરી માં નવ સંચાર જોવા મળ્યો હતો
સૈયદજી બુખારી વિજાપુરLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here