ધાણી – પાસા જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ.

0
46રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- ભુજ શહેરના બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.ડી.ગોજીયાની સૂચના મુજબ સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારી ને બાતમી હકિકત મળેલ કે, એરપોર્ટ રોડ,રેલ્વે ફાટકની બાજુમાં આવેલ રસીદની ચા ની હોટલ પાછળ બાવળોની ઝાડીમા અમુક માણસો ધાણી-પાસા વડે હાર – જીતનો જુગાર રમી રમાડતા હોય.

જે બાતમી અન્વયે ખરાઇ કરી સ્ટાફ સાથે રેઇડ કરતા તો પકડાયેલ આરોપીઓ ( ૧ ) રાજ બીપીનભાઇ રાજગોર (ઉ.વ.૨૮) રહે – સરપટનાકા બહાર,એરપોર્ટ રોડ,શીવનગર,ભુજ.( ૨ ) વૃજલાલ રેવાશંકર રાજગોર(ઉ.વ .૫૮) રહે – નાગનાથ મંદિરની પાછળ,ભુજ.કબજે કરેલ મુદામાલ ( ૧ ) રોકડ રૂપિયા ૧૦,૨૫૦ / ( ૨ ) ધાણી,પાસા નંગ – ર જોડી -૧ કિ.રૂા .૨૦/ સાથે આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડીને જુગાર ધારાની કલમ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here