કોંગ્રેસ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે લીધી ભેંસાણની શુભેચ્છા મુલાકાત

0
55  • જૂનાગઢ : ભેંસાણ વિસાવદરમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
    ભેંસાણ વિસાવદર વિધાનસભા સીટ કમબાઈન્ડ હોય ત્યારે ભેંસાણમાં રાજકીય ધમધમાંટ શરૂ થયો છે,
    ત્યારે આવતા સમયમાં પક્ષ પલટો થવાની પણ શકયતા હોય ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે કોંગ્રેસ પાર્ટીના હોદેદારો કાર્યકરો સાથે મુલાકાત કરી હતી.
    તેમજ એવુ પણ જાણવા મળ્યું હતું કે આગામી દિવસોમાં ભેંસાણ પંથકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટલીયા પણ ભેંસાણ વિસાવદરની રાજકીય મુલાકાત લેવાના હોય.

અહેવાલ : ભરત બોરીચાLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here