દાહોદ નું નામ આખા વિશ્વજગતમાં રોશન કરતાં દાહોદના ગોદીરોડના કાઉન્સિલર લખનભાઈ રાજગોર

0
46 

દાહોદ નું નામ આખા વિશ્વજગતમાં રોશન કરતાં દાહોદના ગોદીરોડના કાઉન્સિલર લખનભાઈ રાજગોર દ્વારા દાહોદ જિલ્લામાં કોરોના મહામારી ના નિયંત્રણ અંગે નોંધપાત્ર કામગીરી કરવા બદલ world book of records લન્ડન દ્વારા કાઉન્સિલર લખનભાઈ રાજગોર નું સન્માન તા.27.6.2021 રવિવારના રોજ કરવામાં આવ્યું. આ સર્ટિફિકેટ ગુજરાતમાં સૌ પ્રથમવાર નગરપાલિકા કાઉન્સિલર ને આપવામાં આવ્યું છે…

કોરોના મહામારીમાં લોકોને મદદે આવેલ નગરસેવકે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ લખનભાઈ રાજગોરને world book of records લન્ડન ના ગુજરાત વાઇસ પ્રેસિડન્ટ મહેન્દ્ર ગુપ્તા તથા તેઓની ટીમ દ્વારા સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સર્ટિફિકેટ ઓફ કમેન્ટમેન્ટ આપી સમ્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યું વધુમાં સંસ્થા અને યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ લેચર આને ભારતના વલ્ડ બુક ઓફ રેકોર્ડ ના પ્રેસિડન્ટ સંતોષ શુક્લા દ્વારા પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યું હતું.

જેમાં આ પ્રસંગે.  દાહોદ ના સાંસદ જસવતસિંહ ભાભોર. નગરપાલિકા પ્રમુખ રિના બેન પંચાલ.
જિલ્લા પ્રમુખ તાલુકા સભ્ય સુધીરભાઈ લાલ પુરવાલા.APMC ના ચેરમેન કૈનયા લાલ કિશોરી..દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની.નગરપાલિકા ના પક્ષના નેતા રાજેસભાઇ સેતાઈ.તેમજ ભારતીય જનતા પાર્ટી ના તમામ હોદ્દેદારો. કાઉન્સિલરો.કાર્યકર્તાઓ ઉપસ્થીત રહ્યા હતા..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here